P.C. = VISHAL THAKKAR

P.C. = VISHAL THAKKAR
P.C. = VISHAL THAKKAR

Friday, October 5, 2018

લોહાણા બિઝનેસ કૉમ્યૂનિટી

-: જય જલારામ :-

જલીયાણ મિત્ર મંડળ દ્વારા બિઝનેસ ગ્રુપ બનાવા માં આવ્યુ છે

એ ગુ્પ માં માત્ર પોતાના ધંધા તથા નોકરી ની માહીતી મુકવી , અને નોકરી ની વેકેન્સી હોય તો પણ મુકવી તો આપણા ઠકકર ના દીકરા તથા દીકરી ને મદદરુપ થઇ શકે

આપણા લોહાણા જ્ઞાતી મીત્રો આ ગુ્પ માં જોડાઇ શકે છે. અને બને તેટલી આ લીંક ને શેર કરો તો બને તેટલા લોકો ને આનો લાભ મળી શકે.

No comments:

Post a Comment